જલજ વસવાટ (hydrarch) માં અનુક્રમણનો સાચો ક્રમ ઓળખો.

  • A
    ઝૂપ્લેન્કટોન $\rightarrow$ મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ મુક્ત તરતી વનસ્પતિઓ $\rightarrow$ મૂળધારી તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ
  • B
    વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ મુક્ત તરતી વનસ્પતિઓ $\rightarrow$ મૂળધારી તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ
  • C
    નરકુલ અવસ્થા $\rightarrow$ મુક્ત તરતી વનસ્પતિઓ $\rightarrow$ ઝાડી-ઝાખરા $\rightarrow$ જંગલ વિસ્તાર
  • D
    વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મુક્ત તરતી વનસ્પતિઓ $\rightarrow$ આવૃત બીજધારી વનસ્પતિઓ $\rightarrow$ જંગલ વિસ્તાર $\rightarrow$ ઝાડી-ઝાખરા $\rightarrow$ નરકુલ અવસ્થા

Explore More

Similar Questions

પોષક તત્વોના સંગ્રહસ્થાન (nutrient reservoir) માં ઉણપ ઉદભવવાનું કારણ શું છે?

$A$ - કુલ વૈશ્વિક કાર્બનનો $80\%$ ભાગ મહાસાગરોમાં ઓગળેલો છે.
$R$ - સજીવોના શુષ્ક વજનમાં $49\%$ કાર્બન હોય છે.

પરિસ્થિતિકીય તંત્રમાં અવસાદી ચક્ર (sedimentary cycle) ની મહત્વની લાક્ષણિકતાઓ લખો.

નીચેનામાંથી કયા કૃત્રિમ જલીય નિવસનતંત્રો છે?

$PAR$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo