આહારશૃંખલા માટે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે?
$(a)$ જો કોઈ વિસ્તારમાંથી $80\%$ વાઘને દૂર કરવામાં આવે,તો તે વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિમાં વધારો થાય છે.
$(b)$ જો કોઈ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓને દૂર કરવામાં આવે,તો હરણની વસ્તીમાં વધારો થાય છે.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર સુધી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહારશૃંખલાની લંબાઈ સામાન્ય રીતે $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.

  • A
    વિધાન $(b)$ અને $(c)$ સાચાં છે.
  • B
    વિધાન $(c)$ અને $(d)$ સાચાં છે.
  • C
    વિધાન $(a)$ અને $(d)$ સાચાં છે.
  • D
    વિધાન $(a)$ અને $(b)$ સાચાં છે.

Explore More

Similar Questions

$A$: અનુક્રમણના ચરમ અવસ્થામાં ન તો સમુદાય પર્યાવરણમાં ફેરફાર કરે છે,ન તો પર્યાવરણ સમુદાયને તે જગ્યા છોડવા માટે મજબૂર કરે છે.
$R$: મોટાભાગના પ્રકારના અનુક્રમણમાં ચરમ સમુદાય મરુદભિદ (xerophytic) હોય છે.

આહાર શૃંખલા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ ઉત્પાદકોથી લઈને ટોચના ઉપભોક્તાઓ સુધી સજીવોની શ્રેણી દ્વારા ઉર્જાના સ્થાનાંતરણને આહાર શૃંખલા કહેવામાં આવે છે.
$II.$ આહાર શૃંખલા હંમેશા સીધી હોય છે અને એક પ્રગતિશીલ સીધી રેખામાં આગળ વધે છે.
$III.$ આહાર શૃંખલામાં,સૂર્યથી ઉત્પાદકો અને ત્યારબાદ વિવિધ પ્રકારના ઉપભોક્તાઓની શ્રેણીમાં ઉર્જાનો એકમાર્ગી પ્રવાહ હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

સર્વભક્ષીઓ કયા પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચે સ્થળજ નિવસનતંત્રમાં ફોસ્ફરસ ચક્રનું સરળ મોડેલ ચાર ખાલી જગ્યાઓ $(A-D)$ સાથે આપેલ છે. ખાલી જગ્યાઓ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo