$10,000 \, J \rightarrow 1000 \, J \rightarrow 100 \, J \rightarrow 10 \, J$
આપેલ માહિતીને વિવિધ પોષક સ્તરો સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય?

  • A
    તે નિવસનતંત્રનાં વિવિધ પોષક સ્તરોમાં ઊર્જાનું એકમાર્ગીય વહન દર્શાવે છે.
  • B
    આપેલ માહિતી પરથી કહી શકાય કે વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહન દરમિયાન $90 \%$ ઊર્જાનો વ્યય થાય છે અને માત્ર $10 \%$ ઊર્જા આગળના સ્તરે જાય છે.
  • C
    આપેલ માહિતી ચરીય આહારશૃંખલા માટે લાગુ પાડી શકાતી નથી.
  • D
    આપેલા તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સ્તરે ઊર્જા સૌથી ઓછી હોય છે?

આહાર શૃંખલામાં એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર પર ઉર્જાનું સ્થળાંતર કેટલું હોય છે ($\%$ માં)?

ઉર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો અને ત્યારબાદ ઉપભોક્તાઓ તરફ .................... હોય છે.

$Y-$ આકારનું ઉર્જા પ્રવાહ મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ $(PAR)$ ગ્રહણ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo