દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?
ઉત્પાદકો
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
$A$ થી $D$ નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે
વિધાનો:
$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ કહે છે
$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે
$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે
$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે
(A) | (B) | (C) | (D) |
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
ઉપભોકતાઓ દ્વારા નવા કાબાનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.