$A$ થી $D$ નીચેના વિધાનો  વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે  ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે

વિધાનો:

$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ  કહે છે 

$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે

$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે

$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે

(A) (B) (C) (D)

  • A
    $F$ $T$ $F$ $T$
  • B
    $T$ $F$ $T$ $F$
  • C
    $T$ $F$ $F$ $T$
  • D
    $F$ $T$ $F$ $F$

Similar Questions

$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?

માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?

નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.

યોગ્ય જોડકું જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ

$p$. પ્રથમ પોષકસ્તર

$b$. મનુષ્ય, સિંહ

$q$. તૃણાહારી

$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો

$r$. તૃતીય પોષકસ્તર

$d$. પક્ષીઓ, વરૂ

$s$. ઉચ્ચ માંસાહારી

પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.