નીચેનામાંથી કઈ યોગ્ય જોડ ચોક્કસ સજીવો અને તેની સાથેના સહજીવન પ્રકારની છે.
શાર્ક અને ચૂષક માછલી -સહભોજિતા
લાઈકેન્સમાં લીલ અને ફૂગ-પરસ્પરતા
વૃક્ષો પર ઓર્કિડ ઊગવું -પરોપજીવીતી
કસકટા $(Cuscuta)$ (ડોડરા) બીજી સપુષ્પી વનસ્પતિ પર ઊગે છે. -વાતોપજીવીતા
નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.
અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?
નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?
નીચેનામાંથી કઈ જોડ અનુરૂપ છે?
કિટાહારી વનસ્પતિઓ નીચેનામાંથી........માં સમાવાય છે ?