નીચેનામાંથી કઈ વ્યાખ્યા સ્પર્ઘા માટે સૌથી યોગ્ય છે ?
એક જાતિની ખોરાક લેવાની કાર્યક્ષમતા બીજી જાતિની દખલયુકત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે.
એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે-સાથે રહી શકતી નથી.
જીવનનો આ પ્રકાર રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી.
વિધાન $II$ : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.
સ્ત્રોતનું વિભાજન એ મહત્વની ક્રિયાવિધિ છે જે $.......$
નીચેનામાંથી એવા આંતરસંબંધને અલગ તારવો જે લાભદાયક છે ?
કીટક પરાગિત વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?