સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?

  • A

    વનસ્પતિ $-$ પરાગવાહક પારસ્પરીક ક્રિયામાં

  • B

    ભેસ અને બગલાનાં સહજીવનમાં

  • C

    શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબિયમમાં

  • D

    આપેલા તમામ

Similar Questions

અસંગત સજીવને ઓળખો.

સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.

સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.

હકારાત્મક આંતરસંબંધને ઓળખો.

માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?