સમુદ્રફુલ (Sea anemone) અને ક્લોવન માછલી (Clown fish) એ નીચેનામાંથી કોનું ઉત્તમ ઉદાહરણ છે?

  • A
    સહજીવન (Mutualism)
  • B
    પરોપજીવન (Parasitism)
  • C
    સહભોજીતા (Commensalism)
  • D
    સોપકારિતા (Amensalism)

Explore More

Similar Questions

$4$ આકૃતિઓ $A$,$B$,$C$ અને $D$ ના સમૂહનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ કઈ આકૃતિ સહજીવન (mutualism) દર્શાવે છે?
$(ii)$ $D$ માં કેવા પ્રકારનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે?
$(iii)$ $C$ માં રહેલા સજીવો અને તેમના સંબંધનું નામ આપો.
$(iv)$ $B$ માં કીટક કઈ ભૂમિકા ભજવે છે?

બે નજીકથી સંબંધિત જાતિઓ કે જે સમાન સંસાધનો માટે સ્પર્ધા કરે છે,તે અનિશ્ચિત સમય સુધી સાથે રહી શકતી નથી. આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે?

પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ફૂદાં અને યુક્કા $(Yucca)$ વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર શા માટે પૂર્ણ કરી શકતાં નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo