નીચે આપેલ ચાર આકૃતિઓને જુઓ અને $ A,\,B,\,C$ અને $D$ ના જવાબ આપો.
$(i)$ કઈ આકૃતિ સહોપકારિતા દર્શાવે છે ?
$(ii)$ આકૃતિ $D$ માં કયા પ્રકારનું સંગઠન જોવા મળે છે ?
$(iii)$ આકૃતિ $C$ માં સજીવ અને જોવા મળતા સંગઠનનું નામ આપો.
$(iv)$ આકૃતિ $B$ માં દર્શાવેલ કીટકની ભૂમિકા જણાવો.
ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $+,+$ | $I$ સહોપકારિતા |
$Q$ $-,-$ | $II$ પરોપજીવન |
$R$ $-, 0$ |
$III$ સ્પર્ધા |
$S$ $+, 0$ | $IV$ પ્રતિજીવન |
$T$ $+,-$ | $V$ સહભોજીતા |
$VI$ પરભક્ષણ |
અસંગત સજીવને ઓળખો.
બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.