જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

  • A

    સ્પર્ધા

  • B

    પરોપજીવન

  • C

    પરભક્ષણ

  • D

    સહભોજિતા

Similar Questions

બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ? 

ગોસે પરિસ્થિતિ વિદ્યા અને સ્પર્ધાને અનુલક્ષીને નીચેનામાંથી કઈ બાબત દર્શાવી.

નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.

કોયલ પોતાના ઈંડા બીજી જાતિનાં પક્ષીના માળામાં મુકે છે. આઉદાહરણ કોનું છે?

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]