ફાફડાથોર (Opuntia)..........લાક્ષણીક્તા સાથે અનુકુલન પામે છે ?
પર્ણસદશ પ્રકાંડ
પર્ણોનું કંટકમાં રૂપાંતરણ
$A$ અને $B$ બંને
વનસ્પતિનાં મૂળવાળા ભાગમાં જાડું કયુટીકલનું આવરણ
બહારના વાતાવરણની સ્થિતિમાં વિવિધતા હોવા છતા પણ એવી ક્રિયા કે જેમાં સજીવના આંતરિક દેહના વાતાવરણની સાતત્વના જળવાઈ રહે છે.
નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના ક્દ પરિમાણની સાપેક્ષે $......P.......$ હોય છે, જેથી બહાર ઠંડી હોય ત્યારે શરીરની ઉષ્મા $.....Q.....$ થી ગુમાવે છે.
$PQ$
નીચેનામાંથી કઈ ક્રિયાઓને તાપમાન પ્રભાવિત કરે છે ?
વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.
ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પર્ણોનું કાર્ય પ્રકાંડનું કાર્ય