નીચેનામાંથી કઈ બાબત ભૂમીની અંત:સ્ત્રવણ ક્ષમતા, જલ$-$ગ્રહણ ક્ષમતા, $pH,$ નિજનું પ્રમાણ,ભૂતલ જેવા માપદંડો ભેગા મળી નક્કી કરે છે.

  • A

    વનસ્પતિ સમાજ

  • B

    પ્રાણોઓનો વસવાટ

  • C

    પ્રાણીઓનો પ્રકાર

  • D

    આપેલા તમામ

Similar Questions

શા માટે નિમજ્જિત વનસ્પતિઓને તળાવમાં તરતી વનસ્પતિઓ કરતા પ્રકાશનો અનુભવ ઓછો થાય ?

તે બન્નેનો સ્ત્રોત સૂર્ય છે.

જે પ્રાણીઓ ક્ષારનું અતિઅલ્પ પ્રમાણ સહન કરી શકે છે તે ………. છે.

  • [AIPMT 1994]

સજીવો કે જે તાપમાનના વધારે તફાવતને સહન કરી શકે છે તેમને.......... કહે છે. ઉદા. ..............

સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)