શા માટે નિમજ્જિત વનસ્પતિઓને તળાવમાં તરતી વનસ્પતિઓ કરતા પ્રકાશનો અનુભવ ઓછો થાય ?

Similar Questions

કયાં તત્ત્વો જમીન ક્ષારતા માટે જવાબદાર છે ? કઈ સાંદ્રતાએ જમીન ક્ષારયુક્ત બને છે? 

મોટા પ્રાણીઓની સરખામણીમાં નાના પ્રાણીઓ શરીરની ગરમી ખૂબ ઝડપથી ગુમાવે છે કારણ કે તેઓ $.....$ ધરાવે ઓનું ન હોય 

- તેની પાસે મુત્રને સાંદ્ર કરવાની પ્રયુક્તિઓ છે.

- તે આંતરિક લીપીડનાં ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરીપાડે છે.

- તે અમેરીકાના રણમાં જોવા મળે છે.

પૃથ્વી પર સસ્તન પ્રાણીઓની સફળતા પાછળનું મુખ્ય કારણ ક્યું છે ?

મોટા ભાગના સજીવો $45^o$ સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો $100^o$ સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે ?