મહાસાગરમાં જોવા મળતી ટુના માછલી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાનાં કારણે ઉષ્ણકટીબંધીય વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે ?
શીતરૂધિર યુકત સમતાપી પ્રાણી
ઉષ્ણરૂધિર યુકત અસમતાપી પ્રાણી
શીત રૂધિર યુકત અસમતાપી પ્રાણી
ઉષ્ણ રૂધિર યુકત સમતાપી પ્રાણી
કેઓલેડ નેશનલ પાર્ક $.....$સ્થાને આવેલ છે અને $.....$ માટે પ્રખ્યાત છે.
કયાં તત્ત્વો જમીન ક્ષારતા માટે જવાબદાર છે ? કઈ સાંદ્રતાએ જમીન ક્ષારયુક્ત બને છે?
........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.
શિયાળા કે ઉનાળામાં પર્યાવરણીય અજૈવિક પરીબળ તાપમાન સામે રક્ષણ મેળવવા કે સજીવ શરીરનાં થર્મો રેગ્યુલેશન માટે નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ક્ષારોની સાંદ્રતા) |
કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $5 \,\%$ કરતાં ઓછી | $I$ અંત:સ્થલીય જળ |
$Q$ $30$ થી $35\,\%$ | $II$ અતિક્ષારીય ખારાપાણીના સરોવર |
$R$ $100 \,\%$થી વધારે | $III$ સમુદ્ર |