કેઓલેડ નેશનલ પાર્ક $.....$સ્થાને આવેલ છે અને $.....$ માટે પ્રખ્યાત છે.
ગીર (ગુજરાત) સિંહ
રણથંભોર (રાજસ્થાન), વાઘ
ભરતપુર (રાજસ્થાન), સાઈબેરિયન બગલો
હઝરીબાગ (ઝારખંડ), વાઘ
નીચેના વચ્ચેનો તફાવત આપો :
$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા
$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી
નીચે આપેલા વિધાનો વાંચો અને તેમાંથી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(1)$ કાંગારૂ ઉંદર ક્યારેય પાણી પીતા નથી.
$(2)$ પક્ષીઓ પર્યાવરણીય પ્રતિકૂળ સ્થિતિથી બચવા $-$ સુષુપ્તાવસ્થા ધારણ કરે છે.
$(3)$ ઉષ્મીય અનુકુલનની સમજૂતી એલેનનાં નિયમથી મેળવી શકાય છે.
$(4)$ ફાફડાકોર એ રક્ષણ માટે પર્ણસદશપ્રકાંડ ધારણ કરે છે.
ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન શરીરનાં તાપમાનથી વધુ હોયત્યારે આપણને પરસેવો થાય છે, હવે જ્યારે શિયાળામાં આપણાં શરીરના તાપમાન $37^o C$ થી બહારનું તાપમાન ઓછું હોય ત્યારે આપણે શરીરનું તાપમાન વધે તે પ્રકારની કસરતો કરીએ છીએ તે સજીવોને શું કહી શકાય ?
પૃથ્વી પર સસ્તન પ્રાણીઓની સફળતા પાછળનું મુખ્ય કારણ ક્યું છે ?