અસંગત વિકલ્પ ઓળખો
સ્ટેફાઈલોકોકાઈ
સ્ટ્રેપ્ટોકોકાઈ
એસેટોબેકટર એસિટી
સેક્કેરોમાયસિસ સેરેવિસી
યીસ્ટ તેનાં ઉત્પાદનમાં ઉપયોગી છે.
દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?
$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.
$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.
$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?
કયા વૈજ્ઞાનિકે પેનિસિલનનાં ઉત્પાદનમાં સુધારા કરી તેની તીવ્ર અસરકારકતા પ્રસ્થાપિત કરી ?
એલેકઝાન્ડર ફલેમિંગે તેના ........સાથેના કાર્ય દરમિયાન પેનીસીલીન શોધ $1928$ માં કરી હતી