ઈસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં થાય છે?

  • A
    સાઇટ્રિક એસિડ અને લેક્ટિક એસિડ
  • B
    લાઈપેઝ અને પેક્ટિનેઝ
  • C
    બ્રેડ અને બીયર
  • D
    ચીઝ અને માખણ

Explore More

Similar Questions

એક કારમાં $20\ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ સાઇડ-વ્યૂ મિરર લગાવેલ છે. પ્રથમ કારની પાછળ $2.8\ m$ અંતરે રહેલી બીજી કાર $15\ m/s$ ની સાપેક્ષ ઝડપે પ્રથમ કારને ઓવરટેક કરી રહી છે. પ્રથમ કારના અરીસામાં દેખાતા બીજી કારના પ્રતિબિંબની ઝડપ કેટલી હશે?

$\int_{-1}^1 \frac{\cosh x}{1+e^{2 x}} d x$ ની કિંમત શોધો.

જો $f(x) = \begin{cases} \frac{1-\sqrt{2} \sin x}{\pi-4x} & \text{જો } x \neq \frac{\pi}{4} \\ a & \text{જો } x = \frac{\pi}{4} \end{cases}$ એ $x = \frac{\pi}{4}$ પર સતત હોય,તો $a$ ની કિંમત શોધો.

સોલ્વે પ્રક્રિયાનો ઉપયોગ શેના ઉત્પાદનમાં થાય છે?

$15 \text{ mL}$ $Fe^{2+}$ ના એસિડિક માધ્યમમાં રહેલા જલીય દ્રાવણે $20 \text{ mL}$ $0.03 \text{ M}$ જલીય $Cr_2O_7^{2-}$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી. $Fe^{2+}$ દ્રાવણની મોલારિટી $\times 10^{-2} \text{ M}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo