દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?
$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.
$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.
$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે
$3$
$4$
$1$
$2$
સાયક્લોસ્પોરીન $-A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?
સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે?
સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?
પ્રથમ એન્ટિબાયોટીકના શોધકે તે એન્ટિબાર્કોટીકની શોધના સમયે ક્યા બેક્ટેરિયાનું સંવર્ધન કરેલું હતું ?
એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.