અયોગ્ય વિધાન ઓળખો.

  • A

    આલ્કોહોલીક પીણાના ઉત્પાદનમાં યીસ્ટ ઉપયોગી છે

  • B

    કેટલાક આલ્કોહોલીક પીણા મેળવવા નિસ્યંદન પ્રક્રિયા કરવામાં આવે છે

  • C

    વિસ્કી, બ્રાન્ડી અને વાઈન નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે

  • D

    બીયર ઉત્પાદનમાં નિસ્યંદનની જરૂર હોતી નથી

Similar Questions

$...A...$ ઉન્સેચક એ $...B...$ ના કારણે હાર્ટ એટેક કરતાં દર્દીઓની રૂધિર વાહિનીઓમાં રહેલી ગાંઠોને ઓગાળવા વપરાય છે.

કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસમાંથી નિસ્પંદન દ્વારા મેળવાય છે ?

ઈથેનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે તે ઉપયોગી છે.

એક સૂક્ષ્મજીવી દ્વારા ઉત્પન્ન થતુ રસાયણ જે બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે તેને......કહેવામાં આવે છે

પ્રતીકારકતા અવરોધક ઘટક ઉત્પન્ન કરનાર સજીવ જે અંગપ્રત્યારોપણ કરેલ દર્દી માટે ઉપયોગી