$...A...$ ઉન્સેચક એ $...B...$ ના કારણે હાર્ટ એટેક કરતાં દર્દીઓની રૂધિર વાહિનીઓમાં રહેલી ગાંઠોને ઓગાળવા વપરાય છે.
$A-$ સ્ટ્રેપ્રોકાયનેઝ $B-$ માયોકાર્ડિઅલ ઈનફાર્કરન
$A-$ લાયપેઝ; $B-$ આટેરિઆસ્કેરોસીસ
$A-$ પ્રોટીએડ્રેસ; $B-$ માયોકાર્ડિઅલ ઈન્ફાર્કશન
$A-$ પેક્ટીનેઝીસ; $B-$ અથોસ્કલેરોસીસ
ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે જેને ........ કહે છે.
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય
$I.$ ઇથેનોલ, $II.$ બ્રેડ, $III.$ ઈન્સીલેજ
નિસ્યદિત આલ્કોહોલિક પીણાં સંદર્ભે અસંગત પસંદ કરો
આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?