આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને સમજો. તેમાંથી ખોટા વિધાનોને ઓળખો.

$(1)$ $AIDS$ રોગમાં $CD4$ કોષોનું પ્રમાણ વધે છે

$2)$ મેલીગનન્ટ કેન્સરની ગાંઠ અસાધ્ય ગાંઠ છે 

$(3)$ ન્યૂમોનીયા એ જીવલેણ રોગ છે

$(4)$ એલર્જીમાં દમ (અસ્થમાં) થઈ શકે છે

$(5)$ એન્ટીબોડી એ $\gamma -$ ગ્લોબ્યુલીન પ્રોટીનનાં બનેલા છે 

  • A

    $4$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ ન્યુમોનિયા માટે અસંગત છે ?

પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.

સ્ત્રોત અને તેની ક્રિયાનાં સંદર્ભમાં ખોટી જોડ પસંદ કરો. 

ધુમ્રપાન દ્વારા રૂધિરમાં $...$ નું પ્રમાણ વધે છે અને હિમોગ્લોબીન સંયુગ્મીત ઓક્સિજનની સાંદ્રતા ઘટાડે છે. ખાલી જગ્યાને યોગ્ય રીતે ભરો.

નીચેના માટે યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(1)$ પેયર્સ પેચીસ

$(A)$ $Auto\, immune \,disease$
$(2)$ થાયમસ $(B)$ ભ્રમ પેદા કરનાર
$(3)$ હાશીમોટો ડીસીઝ $(C)$ પ્રાથમિક લસિકાઅંગ
$(4)$ $LSD$ $(D)$ વાઈરસ
$(5)$ ચીકનગુનીયા $(E)$ દ્વિતીયક લસિકા અંગ