ધુમ્રપાન દ્વારા રૂધિરમાં $...$ નું પ્રમાણ વધે છે અને હિમોગ્લોબીન સંયુગ્મીત ઓક્સિજનની સાંદ્રતા ઘટાડે છે. ખાલી જગ્યાને યોગ્ય રીતે ભરો.
કાર્બન ડાયોક્સાઈડ
કાર્બમીનોહિમોગ્લોબીન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બોક્સીલીક એસીડ
વિભાગ $- I$ અને વિભાગ $- II$ને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ $ELISA$ | $(A)$ ટાઈફોઈડ |
$(2)$ વિડાલટેસ્ટ | $(B)$ ડિફથેરીયા |
$(3)$ મોન્ટોકસ કસોટી | $(C)$ ક્ષય |
$(4)$ $Schick$ કસોટી | $(D)$ $AIDS$ |
$BCG$ રસી કયા રોગને અટકાવે છે?
ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.
યકૃત સીરોસીસ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું છે ?
પેનીસીલીનની શોધ કોણે કરી?