પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.
માનવ યકૃત
માનવ $RBC$
માદા એનાફીલીસ મચ્છર
મચ્છરની લાળગ્રંથીમાં
રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?
$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?
રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........
$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?
ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........