ઈજા દરમિયાન માસ્ટકોષો શેનો સ્ત્રાવ કરે છે?
હિસ્ટેમાઈન
હિપેરીન
પ્રોથોમ્બીન
એન્ટિબોડી
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.
ભ્રમ પેદા કરતી વનસ્પતિ કઈ છે?
સાલ્મોનેલા ટાઇફીના સેવનકાળનો સમયગાળો કેટલો છે?
ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?