જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.
ટાઈફોઈડ
ફેફસાનું કેન્સર
વિડ્રોઅલ સીન્ડ્રોમ
માથું દુખવું
ચરસ એ શું છે?
તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ?
આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?
આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?
નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે.
$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.
$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.
$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે.
$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે