નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે. 

$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.

$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.

$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે. 

$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે

  • A

    ફકત $2$ અને $4$ સાચા છે

  • B

    $1, 2, 3$ અને $4$ સાચા

  • C

    ફકત $1$ વિધાન સાચુ

  • D

    બધા જ વિધાન સાચા

Similar Questions

આલ્કોહોલના બંધાણી વ્યક્તિને જે આલ્કોહોલ મળતું બંધ થઈ જાય તો તેમાં વિડ્રોઅલ લક્ષણો જોવા મળે છે. કોઈ પણ ચાર વિડ્રોઅલ લક્ષણો જણાવો.

નીચે આપેલ પૈકી કયું કફ સિરપમાં વપરાય છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : નશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.

સામાન્ય રીતે જેનો દુરપયોગ થાય છે તેવા ડ્રગ્સ, (દવાઓ) અફીણમાંથી, કેનાબીસમાંથી અને કોકામાંથી મળતા આલ્કેલોઈડ્‌સ છે.

જે પૈકી મોટાભાગના અનુક્રમે ......માંથી જ્યારે થોડા......માંથી મેળવવામાં આવે છે.

નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?