આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?

745-1866

  • A

    ધતુરો, ભ્રમ કે માયાજાળ

  • B

    ધતુરો, અનિંદ્રા

  • C

    એટ્રોપા બેલાડોના, દર્દશામક

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?

તમાકુ ના ધુમાડામાં  કયા તત્વો રહેલા છે?

મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........

આપેલ રાસાયણીક બંધારણ .......... નું છે?

વ્યક્તિની ઉંમરનાં $12 $ થી $18$ વર્ષ વચ્ચેના સમયને શું કહે છે ?