ચરસ એ શું છે?

  • A

    ઊતેજના શામક

  • B

    કેનાબીનોઈડ

  • C

    ઊતેજના પ્રેરક

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

આપેલ અસરો શાના કારણે થાય?

- ફેફસાનું કેન્સર

- બ્રોન્કાઈટીસ

- જઠરીય ચાંદા

- એમ્ફીઝેમા

માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?

જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.

છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?

કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?