એવા રોગને ઓળખો જેનાં વાહક તરીકે સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ જરૂરી નથી.

  • A

    મેલેરીયા

  • B

    એમબીયાસીસ

  • C

    હાથીપગો

  • D

    ન્યૂમોનીયા

Similar Questions

નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?

પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?

સામાન્ય રીતે કેફી પદાર્થો કઈ વનસ્પતિમાંથી મળી આવે છે ?

નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ? 

                          [A]                     [B] 
  $(A)$  ભૌતિક અંતરાય   $(i)$  ત્વચા
  $(B)$  દેહધાર્મિક અંતરાય    $(ii)$  ઇન્ટરફોરોન્સ પ્રોટીન
  $(C)$  કોષીય અંતરાય   $(iii)$  શ્લેષ્મકણો
  $(D)$  કોષરસીય અંતરાય   $(iv)$  મુખગુહાની લાળ