પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?

  • A

      નર ગેમેટોસાઇટ કદમાં નાના અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં મોટા અને મોટું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

  • B

      નર ગેમેટોસાઇટ કદમાં મોટા અને મોટું કોષકેન્દ્ર ધરાવતા  હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં નાના અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

  • C

      નર ગેમેટોસાઇટ કદમાં મોટા અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં નાના અને મોટું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

  • D

      નર ગેમેટોસાઇટ કદમાં નાના અને મોટું કોષકેન્દ્ર ધરાવતા હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં મોટા અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

Similar Questions

$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિઇક ઍસિડ હોય છે?

અંગ પ્રત્યારોપણ વખતે ગ્રાહી દ્વારા વધુ અપાતો chronic પ્રતિચાર એ ક્યાં પ્રકારનો હોય છે?

નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........

હાથીપગાની ઇયળ કેટલા સમયમાં યજમાનમાં પુખ્ત બને છે ?