ઉપરની આકૃતિમાં $b$ અને $z$ શું દર્શાવે છે?
પાશમાનું પાણી અને વેક્યુમ પંપ
વેક્યુમ પંપ અને વાયુઓ
પાણીના બિંદુઓ અને વાયુઓ
કાર્બનિક ઘટકો ધરાવતું પાણી અને વેક્યુમ પંપ
જીવની ઉત્પત્તિના સમયમાં કયા ક્રમમાં પદાર્થો પૃથ્વી ઉપર પર દ્રશ્યમાન થયા?
......... વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યુ હોવું જોઈએ.
$. ... $ એ પ્રયોગ કે જેના દ્વારા સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક પદાર્થો એ સજીવના પાયાના પદાથો છે.
કયા વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવા વાતાવરણનું સર્જન કર્યું ? પ્રયોગ સમજાવો.