પહેલાનાં ગ્રીક વિચારકો માને છે કે જીવનની શરૂઆત નામનાં ધટકથી થઈ જે અન્ય ગ્રહો પરથી આવેલ

  • A
    નાઈટ્રોજન બેઈઝ
  • B
    સ્પોર
  • C
    રંજકદ્રવ્ય
  • D
    શાખિત વંશજ

Similar Questions

 નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?

રશિયન વૈજ્ઞાનિક કે જેને જીવની ઉત્પત્તિ માટેનો વાદ આપ્યો.

ઉપરની આકૃતિમાં $'b'$ શું દર્શાવે છે?

જ્યારે આપણે ક્રિયાશીલ મહાઅણુની વાત કરીએ (દા.ત. પ્રોટીન એ ઉત્સેચક તરીકે, અંતઃસ્ત્રાવો, ગ્રાહી પદાર્થો, એન્ટિબોડી વગેરે) તો કોના પ્રત્યે તે ઉદવિકાસિત થાય છે? 

બ્રહ્માંડ લગભગ ........... વર્ષ જૂનું છે.