આધુનિક હોમોસેપિયન્સ કેટલા વર્ષ પૂર્વ ઉદભવ્યા હતા?
$70,000 - 10,000$ વર્ષ પહેલા
$75,000 - 10,000$ વર્ષ પહેલા
$60,000 - 20,000$ વર્ષ પહેલા
$65,000 - 20,000$ વર્ષ પહેલા
નાશ પામેલ માનવ કે જે $1,00,000$ થી $50,000$ વર્ષો પૂર્વે, પૂર્વ યુરોપ, એશિયા અને આફ્રિકાના ભાગોમાં ઠીંગણું કદ, આંખોની જાડી ભ્રમરો, ઢળતું કપાળ, મજબૂત દાંત સાથે મોટા જડબા, વાંકા વળેલ સ્થિતિવાળું ભારે શરીર, વાંકા વળેલ સ્થિતિમાં ચાલવાળા જોવા મળતાં હતાં. તેઓ,
તફાવત આપો : હોમો ઇરેક્ટ્સ અને હોમો સેપિયન્સ
નીયે માનવ ઉદૃવિકાસ તબક્કા આપેલ છે. તેમને સાયા ક્રમમાં ગોઠવો. (ભૂતકાળ થી વર્તમાન)
$A$. હોમો હેબીલીસ $B$. હોમો સેપીયન્સ
$C$. હોમો નિએન્ડેરથાલેન્સીસ $D$. હોમો ઈરેક્ટસ
નીચે આપેલા વિકલ્પોમાંથી માનવ ઉદૃવિકાસનો સાચો ક્રમ પસંદ કરો :
હોમો ઈરેકટ્સ આશરે કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
કયા પ્રાઈમેટ મુળભુત રીતે ફળ ખાતા?