કયા પ્રાઈમેટ વધુ એપ જેવા હતા?
ઓસ્ટ્રેલિયોપિથેસિયન
રામાપિથેક્સ
ડ્રાયોપિથેક્સ
આપેલ તમામ
નીચેનામાંથી કયો માણસનો ખૂબ જ નજીકનો સંબંધી છે ?
ધાર્મિક ક્રિયા વિધિ દ્વારા મૃત શરીરના દફનનો પ્રથમ પુરાવો અને ધર્મમાં માનતા હતા તે કયા માનવના અશ્મિ સાથે મળ્યું ?
કયા પ્રાઈમેટ મુળભુત રીતે ફળ ખાતા?
નીચે આપેલ $P$ અને $Q$ ને ઓળખો.
$Q$
સજીવોને તેમની મગજક્ષમતાને આધારે ચડતાક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.