હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
$(p+q)^{3}$
$p ^{2}+ pq + q ^{2}=1$
$p ^{2}+2 pq + q =1$
$p ^{2}+2 pq + q ^{2}=1$
સાચી શ્રેણીને ઓળખો જેમાં નીચેના પદાર્થો પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ દરમિયાન ઉદ્ભવ્યા હતા.
પેનજીનેસિસ પૂર્વધારણા કોના દ્વારા સૂચવવામાં આવી હતી?
માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોય
સૂક્ષ્મ વિકૃતિઓ, ફેરફારોને શેમાં સમાવે છે?
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.