માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોય
ઑસ્ટ્રેલોપિથેક્રસ $\to$ રામાપિથેક્રસ $\to$ હોમોહાબીલીસ $\to$ હોમોઇરેક્ટસ
રામાપિથેક્રસ$\to$ ઓસ્ટ્રેલોપિથેક્રસ $\to$ હોમોહાબીલીસ $\to$ હોમોઇરેક્ટસ
રામાપિથેક્રસ $\to$ હોમોહાબીલીસ $\to$ ઓસ્ટ્રેલોપિથેક્રસ $\to$ હોમોઇરેક્ટસ
ઑસ્ટ્રેલોપિથેક્રસ $\to$ હોમોહાબીલીસ $\to$ રામાપિથેક્રસ $\to$ હોમોઇરેક્ટસ
વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?
શામાં વિશાળ મસ્તિષ્ક ક્ષમતા જોવા મળી?
સાચી જોડ શોધો :
હોમો સેપિયન્સ ક્યાંથી ઉત્પન્ન થયા?
ડાયનેસોર કયારે અદ્દશ્ય થયો?