રચના સદશતા કયા ઉદવિકાસ આધારીત છે?
કેન્દ્રાભિસારી
અપસારી
રાસાયણિક
અજૈવિક
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી કયું નવી જાતિની ઉત્પત્તિ માટે જવાબદાર છે?
કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.
Homo habilis ની મસ્તિષ્ક ક્ષમતા
ઉત્ક્રાંતિને વ્યાખ્યાયિત કરી શકાય
પૃથ્વી પર જીવના ઉદૂભવ સમયે .........ની ગેરહાજરી હતી.