ઉત્ક્રાંતિને  વ્યાખ્યાયિત કરી શકાય 

  • A

    જાતિનો ઈતિહાસ

  • B

    જાતિનો વિકાસ

  • C

    જાતિનો ઈતિહાસ અને વિકાસ ફેરફાર સાથે 

  • D

    જાતિના પ્રગતિશીલ ઈતિહાસ

Similar Questions

અજૈવ જનન એટલે શું?

ડાર્વિનની ફિંચિસ શેના ઉત્તમ ઉદાહરણો છે.

બાયોજેનિક ઓરીજીન ઓફ લાઇફમાં જણાવ્યા પ્રમાણે પ્રોટીબાયોન્સ (કોએ સર્વેન્ટ્સ અને માઇક્રોફિયસ) નાં લક્ષણો માટે નીચે આપેલ પૈકી કયું એક ખોટું છે ?

  • [AIPMT 2008]

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (સજીવ) કોલમ - $II$ (ઉત્પ્તિ)
$P$ અપૃષ્ઠવંશીઓ $I$ $500$ મિલિયન વર્ષ પૂર્વે
$Q$ જડબાંવિહીન માછલી $II$ $350$ મિલિયન વર્ષ પૂર્વે
$R$ સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ $III$ $320$ મિલિયન વર્ષ પૂર્વે

જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.