સમમૂલકતા માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
અંગોના કાર્યો સમાન અને અંત:સ્થ રચના જુદી જુદી
અંગોની અંત:સ્થ રચના સમાન અને કાર્યો જુદાજુદા
અંગોના કાર્યો અને અંત:સ્થ રચનાઓ સમાન
એક પણ નહીં
સામાન્ય રીતે માનવ હૃદયના વિકાસના ઇતિહાસમાં, તે જોવા મળ્યું છે કે તે માછલીના દ્વિકોટરીય હૃદયમાંથી પસાર થઈ દેડકા જેવા પ્રાણીના ત્રિકોટરીય હૃદય અને છેવટે ચાર કોટરીય બન્યું. કઈ સંકલ્પના આ વિધાનની લગભગ નજદીક છે?
........... મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.
બીગ-બેંગવાદ કોણે રજુ કર્યો?
ઉભયજીવી કયા પ્રાણીમાંથી વિકસ્યા?
ડ્રાયોપિથેક્સ અને રામપિથેક્સ કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?