સામાન્ય રીતે માનવ હૃદયના વિકાસના ઇતિહાસમાં, તે જોવા મળ્યું છે કે તે માછલીના દ્વિકોટરીય હૃદયમાંથી પસાર થઈ દેડકા જેવા પ્રાણીના ત્રિકોટરીય હૃદય અને છેવટે ચાર કોટરીય બન્યું. કઈ સંકલ્પના આ વિધાનની લગભગ નજદીક છે?
હાર્ડ વિનબર્ગનો નિયમ
લેમાર્કનો સિદ્ધાંત
બાયોજિનેટીક નિયમ
મેન્ડલનો સિદ્ધાંત
મિલરના પ્રયોગમાં કયો એમિનો એસિડ નિમાર્ણ પામ્યો ન હતો?
પેપર્ડમોથ માં ઔદ્યોગિક અતિક્રૃષ્ણતા અનુભવાય છે. જે ......
જીવનની ઉત્પત્તિ અને ઉદવિકાસ દરમ્યાન ચાવી સ્વરૂપ જૈવીક પદાર્થો ધીમે ધીમે સમુદ્ર માં સંશ્લેષણ થાય છે તે જરૂરી ઉર્જા પ્રાપ્ત થાય છે
ડાર્વિનની ફિંચિસ કઈ ઘટના રજૂ કરે છે?
Drawin fitness' નો અર્થ શું થાય ?