મિલરે તેના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં કયા વાયુઓ મિશ્ર કર્યા હતા?
$CH _{4}$
$H _{2}$
$NH _{3}$
આપેલ તમામ
ક્યાં વૈજ્ઞાનિક દ્વારા સ્વયંસ્ફુરિત જનનવાદ કાયમી અવગણવામાં આવ્યો છે?
આદિ પૃથ્વી પર $........$ સાથે ઓકિસજન જોડાઈને પાણી અને કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન થયા.
કાર્બનિક ઘટકો કે જે પૃથ્વી પર ઉદવિકસિત થયા અને જીવની ઉત્પત્તિ માટે જરૂરી હતા.
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
ઉપરની આકૃતિમાં $'b'$ શું દર્શાવે છે?