જીવની ઉત્પતિનાં સમયે વાતાવરણમાં શું ગેરહાજર હતું?
$NH_3$
$H_2$
$O_2$
$CH_4$
નીચે આપેલ કયું જાતિ માટે અસત્ય છે ?
વિકૃતિ શેમાં થાય છે?
Drawin fitness' નો અર્થ શું થાય ?
આધુનિક માનવની ઉત્પત્તિ માટે બે વિરોધાભાસી દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ પ્રમાણે એશિયામાં હોમો ઈરેક્ટસ હતા તે આધુનિક માનવના પૂર્વજ હતાં. $DNA$ ની ભિન્નતાનો અભ્યાસ તેમ છતાં દર્શાવે છે કે આધુનિક માનવ આફ્રિકાન ઉત્પત્તિનો છે. કયા પ્રકારનું $DNA $ ભિન્નતા આ સૂચવે છે ?
સાચો ક્રમ પસંદ કરો.