કયા કિરણો દ્વારા પાણી હાઈડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડીત થયું?

  • A

    $UV -$ કિરણો

  • B

    ગામા કિરણો

  • C

    $X-$ કિરણો

  • D

    લાંબી તરંગલંબાઈવાળા કિરણો

Similar Questions

જો તમને યાદ હોય તો લુઇસ પાશ્ચરના પ્રયોગો દ્વારા સાબિત થયું હતું કે જીવન ફકત પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉત્પન્ન થઈ શકે છે. શું આપણે તેને આ રીતે સુધારી શકીએ કે જીવન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉદવિકાસ પામે છે અથવા આપણે કેવી રીતે પ્રથમ જીવન ઉત્પન્ન થયું તેનો જવાબ ક્યારેય નહીં આપી શકીએ ? ટિપ્પણી કરો. 

ઉદ્દવિકાસ (evolution) કોને કહે છે ?

$(I)$ જીવની ઉત્પતિ માટે ની ઓપેરીનની થીયરી $...A..$ પરઆધારીત હતી.

$(II)$ જીવની ઉત્પત્તી માટેની રાસાયણીક થીયરી $..B..$ દ્વારા રજુ થઈ

પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો. 

મિલર અને યુરીએ જીવની ઉત્પત્તિ સાબિત કરવા એક પ્રયોગ કર્યો. તેમણે $NH_3$ અને $H_2$ વાયુઓની સાથે .....લીધું.