નીચેનાં ચાર વિધાનો વાચો ($1$ થી $4$):

$1$. પ્રત્યાંકનમાં યુરેસિલ એ એડીનોસાઈન જોડી બનાવે છે.

$2$. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન નું નિયમન એ હકારાત્મક નિયમન કહેવાય છે.

$3$. મનુષ્ય જીનોમ લગભગ $50,000$ જનીન ધરાવે છે.

$4$. હિમોફિલીયા એક લિંગસંકલિત પ્રચ્છન્ન રોગ છે.

ઉપરનામાંથી કેટલા વિધાનો સાચાં છે.

  • A

    ચાર

  • B

    એક

  • C

    બે

  • D

    ત્રણ

Similar Questions

મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.

  • [NEET 2015]

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$ $RNA$ પોલીમરેઝ $III$ $I$ snRNPs
$B$ પ્રત્યાંકનનું પૂર્ણ થવું $II$ પ્રમોટ૨
$C$ એક્ઝોન્સને કાપીને દૂર કરવા $III$ Rho ફેકટર
$D$ $TATA$ બોક્સ $IV$ SnRNAs, tRNA

  • [NEET 2024]

તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$

નીચેના પૂર્ણ નામ આપો :

$1.$ $\rm {DNA}$

$2.$ $\rm {RNA}$

$3.$ $\rm {hnRNA}$

$4.$ $\rm {UTR}$

જનીન કે જે સજીવોમાં વૃદ્ધિ માટે જવાબદાર તથા વિભેદન પર .......દ્વારા નિયંત્રણ રાખે છે.