આપેલ આકૃતિમાં $Y$ ને ઓળખો.

813-596

  • A

    પ્રેરક

  • B

    બંધારણીય જનીન

  • C

    સમાપક

  • D

    $DNA$ પોલિમરેઝ

Similar Questions

કોષકેન્દ્ર રસમાંથી $RNA$ પોલીમરઝ દૂર કરવામાં આવે તો કોનાં નિર્માણની પ્રક્રિયા પર અસર થશે?

ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સુમહ ઉમેરાય છે ?

સિસ્ટ્રોન શેમા હાજર હોય છે ?

આપેલા ન્યુક્લિઓટાઇડમાંથી બાદ કરાતા એક જ શકય એમિનો એસિડના અનુક્રમ મળે છે. પણ બહુવિધ ન્યુકિલઓટાઇડ અનુક્રમ, એક જ એમિનો એસિડમાંથી બાદ થઈ શકે છે. આ ઘટના સમજાવો. 

નીચેનામાંથી કયા $RNA$ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?

  • [NEET 2021]