શું તમે વિચારી શકો છો કે એકઝોન્સનું એકાંતરિત સ્પ્લાઇસિંગ, બંધારણીય જનીનને કેટલાક આઈસોપ્રોટીનના સંકેત માટે એક અને સરખા જનીન દ્વારા પ્રેરી શકે ? જો હા / ના તો કેમ ? 

Similar Questions

પોલી $A$ પુચ્છ શેમાં હાજર હોય છે?

પ્રત્યાંકન એટલે.........

નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?

  • [AIPMT 2012]

નીચે આપેલી વ્યાખ્યા આપો :

$1.$ ટેમ્પ્લેટ શૃંખલા

$2.$ અર્ધરૂઢિગત પરંપરા 

જો $DNA$ માં નાઈટ્રોજન બેઇઝનો ક્રમ $ATTCGATG$ છે. તો પ્રત્યાંકનમાં બેઈઝનો ક્રમ કયો હશે ?

  • [AIPMT 1995]