$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે ?

  • A

    $rRNA$

  • B

    $SnRNA$

  • C

    $tRNA$

  • D

    $mRNA$

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો.

શર્કરાએ પિરિમિડિન સાથે શેનાં દ્વારા જોડાય છે? 

નીચે આપેલ જૈવિક અણુ સંદેશાવાહક તરીક વર્તે છે.

$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?

હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠીત થવાથી બને છે ?