નીચેની આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

813-600

  • A

    આદિકોષકેન્દ્રિમાં સ્વયંજનની પ્રક્રિયા

  • B

    આદિકોષકેન્દ્રિમાં પ્રત્યાંકનની પ્રક્રિયા

  • C

    સુકોષકેન્દ્રિમાં સ્વયંજનનની પ્રક્રિયા

  • D

    સુકોષકેન્દ્રિમાં પ્રત્યાંકનની પ્રક્રિયા

Similar Questions

નીચેનાં શબ્દભેદ સમજાવો :

$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા

$2.$ $t-RNA$ - $m-RNA$ 

$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક

નીચે આપેલ વિકલ્પમાં પૂરકતા નથી.

$DNA$ માં પ્રમોટર એ .......માટેનું પ્રારંભ સ્થાન છે.

$DNA -CTGATAGC$ ની ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન $RNA$ ઉપર . . થાય છે.

  • [AIPMT 1994]

નીચેનામાંથી ક્યાં સજીવમાં ભાષાંતર અને પ્રત્યાંકન Coupled (સાથે સાથે) થાય છે ?