લેક ઓપેરોનની switch off અને switch on નું નિયમન કોના દ્વારા થાય છે? 

  • A

    નિગ્રાહક

  • B

    બંધારણીય જનીન

  • C

    પ્રમોટર

  • D

    પ્રેરક (inducer)

Similar Questions

શા માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ લેક ઓપેરોન માટે પ્રેરક તરીકે વર્તી શકતા નથી ?

સમસ્થાપન..... માટે નિર્દેશિત કરાય છે.

ઓપેરોનની વ્યાખ્યા, ઉદાહરણ સહિત આપી, પ્રેરક ઑપરોનની સમજૂતી આપો. 

વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો : ફ્રાન્કોઇસ જેકોબ અને જેકવ મોનાડ 

$E.coli$ ના લેક ઓપેરોનમાં જનીન અભિવ્યકિત કયા સ્તરે નિયંત્રિત થાય છે?